Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

વૂમન સેફટી અવેરનેસ

રાજકોટઃ વુમન સેફટી એવરનેશ પ્રોગ્રામ અંતર્ગત શિવાજીનગર, દૂધ સાગર ઉપર શ્રી શકિત એજયુકેશન ટ્રસ્ટ- રાજકોટના ભગવતીબેન વાઘેલા તથા સમાજ સેવા કેન્દ્રના સોનલબેન ડાંગરિયા અને પોલીસ સમન્વય ટીમએ બહેનોને જાગૃત કરી બહેનો પરના અત્યાચાર, છેડતી, શોષણને અટકાવવા માટે ખાસ પહેલ આ બન્ને બહેનો દ્વારા શરૂ કરેલ છે. કોવિડ-૧૯ સમય દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક ધ્યાનમાં રાખી કાર્યક્રમ યોજાએલ.

(2:51 pm IST)