Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

આજે મગફળી રજીસ્ટ્રેશનનો છેલ્લો દિવસઃ કાલથી રાજકોટ શહેર-જીલ્લામાં રર કેન્દ્રો ઉપર મગફળી ખરીદી

રાજકોટ શહેર-જીલ્લામાં કાલથી રર ખરીદ કેન્દ્રો-યાર્ડ ઉપર મગફળી ખરીદી શરૂ થશેઃ પહેલા ૪ થી પ દિવસ દરેક કેન્દ્રો ઉપર રપ-રપ ખેડૂતોને બોલાવાશેઃ બાદમાં રોજના ૧૦૦ થી ૧પ૦ ખેડૂતોને તેડુઃ આજે મગફળી રજીસ્ટ્રેશનનો છેલ્લો દિવસઃ આ વખતે ૧પ હજાર ખેડૂતોની વધુ નોંધણી ખેડૂતોને ખરીદી બાદ ૮ દિ'માં નાણા મળી જશે

(11:42 am IST)