Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

આવતીકાલે મંગળવારે રાજકોટના તમામ સ્થળોએ કોવિડ વેક્સીનેશન કામગીરી બંધ રહેશે

રાજકોટ :  આવતીકાલે તા. ૨૧-૦૯-૨૦૨૧ને મંગળવારના રોજ રાજકોટ શહેરમાં ચાલી રહેલ કોવિડ વેક્સીનેશનની કામગીરી બંધ રહેશે. જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવા રાજકોટ મહાનગરપાલિકાની વિનંતી કરાઈ છે

(7:57 pm IST)