Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

રાજકોટ શહેર-જીલ્લામાં વિધાનસભા ચૂંટણી ક્ષેત્રોમાં ૧૦ બુથ વધારવા ચૂંટણી પંચને દરખાસ્ત

રાજકોટ શહેર-જીલ્લાના ૮ વિધાનસભા ક્ષેત્રમાં નવા ૧૦ બૂથ વધશેઃ પ્રાંત અધિકારીઓ સિધ્ધાર્થ ગઢવી-દેસાઇ ગાંધીનગરમાં: ચૂંટણી પંચને આજે દરખાસ્ત કરશે હાલ રર૪ર મતદાન મથકોમાંથી રરપર થશેઃ આજની બીએલઓ તાલીમ મૌકૂફઃ હવે ર૮મીએ યોજાશેઃ ૧લી નવેમ્બરથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, નવેમ્બરમાં ત્રણ રવિવાર-એક શનિવાર ખાસ ઝૂંબેશ.

(4:04 pm IST)