Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

રાજકોટના વડાપાંઉની મોજ માણતા કોંગ્રેસના પ્રદેશ નેતાઓ

રાજકોટ : ગઇકાલે હેમુ ગઢવી હોલમાં ગુજરાત કોંગ્રેસની સૌરાષ્‍ટ્ર વિભાગીય વિસ્‍તૃત કારોબારી બેઠક મળેલ. જેમાં પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રમુખ જગદીશ ઠાકોર વગેરેએ કાર્યક્રમ બાદ ચટાકેદાર વડાપાંઉની મોજ માણેલ. સામાન્‍ય જનતાની જેમ કાગળની ડીસમાં ઉભા ઉભા વડાપાંઉ આરોગ્‍યા હતા. આ સમયે કોંગ્રેસના સ્‍થાનિક અગ્રણીઓ પ્રદીપ ત્રિવેદી, અર્જુન ખાટરિયા, અશોકસિંહ વાઘેલા વિગેરે ઉપસ્‍થિત હતા.

(4:07 pm IST)