Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

કલેકટર-પોલીસ કમિશ્નર સંવેદનસીલ મતદાન મથક પર દોડી ગયા...

રાજકોટઃ રાજકોટ કોર્પોરેશન ચૂંટણીમાં કૂલ ર૯૭ સંવેદનશીલ તો ૧૯ અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કર્યા છે. દરમિયાન રૈયા રોડ પર આવેલ, અતિ સંવેદનશીલ બૂથ ઝાકીર હુસેન વિદ્યાલય ખાતે આજે બપોરે ૧ાા વાગ્યે કલેકટરશ્રી રેમ્યા મોહન અને પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ દોડી ગયા હતા, તેમની સાથે એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા અને અન્ય અધીકારીઓ પહોંચ્યા હતા, સમગ્ર મતદાન મથકનું નિરિક્ષણ કરી. R.O. સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ અપાઇ હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:34 pm IST)