Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

કોંગ્રેસની ખેલદીલીઃ ભાજપને અભિનંદન પાઠવ્યા

વોર્ડ નં. ૪ની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયા બાદ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત તથા ઉમેદવાર કૈલાશ નકુમે વિજયી બનેલા ભાજપના ઉમેદવાર પરેશ પીપળીયા અને શહેર પ્રમુખ કમલેશ મીરાણીને અભિનંદન પાઠવી ખેલદીલી દર્શાવી હતી તે દર્શાય છે(તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:51 pm IST)