Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

વિજયી ભવ

 વોર્ડ નં. ૪ ની પેટાચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર પરેશ પીપળીયાનો વિજય થયા બાદ મત ગણતરી કેન્દ્ર ખાતે ભાજપની છાવણીમાં ઉત્સાહ છવાયો હતો તે વખતની તસ્વીરોમાં ભાજપનાં અગ્રીમ હરોળનાં નેતા અને સિનીયર કોર્પોરેટર નિતીનભાઈ ભારદ્વાજ વિજેતા બનેલ પરેશ પીપળીયાને અભિનંદન પાઠવી રહેલા દર્શાય છે. નીચેની તસ્વીરમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, અનિલ મકવાણા, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, વિક્રમ પુજારા, હેમુભાઈ સહિતના ભાજપ આગેવાનો-કાર્યકરો વિજયી મુદ્રા સાથે નજરે પડે છે (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:48 pm IST)