Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

વિકાસ સોની ખુલ્લા પગે ૪ર કિ.મી. દોડયો : ઠેર ઠેરથી શુભેચ્છાવર્ષા

રાજકોટ, તા. ૧૯ : એશિયાની સૌથી મોટી રાજકોટમાં યોજાયેલ મેરેથોન દોડમાં વૃદ્ધોથી લઇ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ મેથેથોન દોડમાં રાજકોટના સોની જ્ઞાતિના તરવરીયા અને નવયુવાન વિવેક સોનીએ ૪ર કિ.મી.ની દોડ ખુલ્લા પગે દોડી સર્વેનું ધ્યાન આકર્ષીત કરેલ હતું. આયોજકોએ તેમને બિરદાવેલ. સોની સમાજના આગેવાન ધીરેનભાઇ ધોરડાએ અભિનંદન પાઠવેલ હતા.

(4:42 pm IST)