Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

અકિલા ચોક બન્યો સેલ્ફી ઝોન

 રાજકોટમાં ગઇકાલે યોજાયેલ મેરોથનમાં વડિલો, યુવાનો, બહેનો,  સૌ કોઇ ઉત્સાહ ભેર જોડાયા હતા. શહેરના 'અકિલા' ચોક ખાતે સેલ્ફી પોઇન્ટમાં લોકો  સેલ્ફી ખેંચતા નજર પડે છે. આ સાથે યુવતિઓ મોબાઇલમાં સેલ્ફી લઇ રહી હતી તે વખતની તસ્વીર નજરે પડે છે.(તસ્વીર-સંદિપ બગથરીયા)

(4:16 pm IST)