Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ફોજદાર અને પરિવારે સ્પીડ પકડી

રાજકોટ : ગઇકાલે શહેરમાં યોજાયેલ ઐતિહાસિક મેરેથોન દોડમાં શહેરના પોલીસ બેડાના ડીસીબીના પીએેસઆઇશ્રી અતુલ સોનારા તથા તેમના પરિવારજનો તમામે ભાગ લીધે હતો અને વટભેર દોડયા હતા, તસ્વીરમાં ફોજદાર શ્રી સોનારા સાથે તેમના ધર્મપત્ની, શ્રી ભાર્ગવીબેન સોનારા, પુત્ર યુગ અને આરવા તથા રિલેટીવ શ્રી સેજલબેન નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:16 pm IST)