Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

સતત બીજા વર્ષે ટેકસના આસી. મેનેજરે મેરેથોન પુર્ણ કરી

રાજકોટઃ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના વેરા શાખાના આસી. મેનેજર રાજીવ ગામીતએ ગઇકાલે યોજાયેલ મેરેથોનમાં ભાગ લઇ સતત બીજા વર્ષે ૪૧ કી.મી.ની દોડ પુર્ણ કરી હતી.

 

(4:15 pm IST)