Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

માર્કેટ યાર્ડમાં મજૂરો-ખેડુતોને બી-ડિવીઝન પોલીસ દ્વારા ૫૦૦ માસ્કનું વિતરણ

શહેરના માર્કેટ યાર્ડ ખાતે આજે સવારે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલતી હોઇ મજૂરો-ખેડુતોને બી-ડિવીઝન પીઆઇ એમ. બી. ઓૈસુરા તથા ટીમે મળી અમદાવાદના નિરવભાઇ સુરેલીયાના સહકારથી ૫૦૦ માસ્કનું વિતરણ કર્યુ હતું. લોકોને કોરોનાથી બચવા સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સહિતના નિયમોનું પાલન કરવા સુચન અપાયું હતું.

(3:32 pm IST)