Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

સોનીબજારમાં કોરોના ટેસ્ટિંગ કેમ્પમાં બે પોઝિટિવ કેસ મળ્યા

બપોર સુધીમાં કુલ ૧૨૫ લોકોના ટેસ્ટિંગ કરાયા

રાજકોટ : મહાનગર પાલિકાના સહયોગથી જેમ્સ એન્ડ જવેલરી એસો, અને રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો, તેમજ સમસ્ત સોની બજારના સહયોગ સાથે સોની બજાર કોઠારીયા નાકે ધનવન્તરી રથ બોલાવી ટેસ્ટ માટે કરાયેલ આયોજન બપોર સુધીમાં ૧૨૫ લોકોએ ટેસ્ટિંગ કરાયું હતું જેમાંથી બે પોઝીટીવ કેસ મળ્યાનું જાણવા મળે છે બપોર ૩ થી ૭ સુધી કેમ્પ ચાલુ રહેશે તેમ જણાવાયુ છે.

(3:44 pm IST)