Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

રાજકોટમાં જન્માષ્ટમી નિમિતે દિવ્ય શોભાયાત્રા :મૂખ્યમાર્ગો પર ઠેર-ઠેર સ્વાગત

જીલ્લા પંચાયત અકિલા ચોકમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સયુંકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તેમજ ડીસીપી ક્રાઇમ પાર્થરાજ સિંહ ગોહિલ,ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીના સહિતની ટીમે રથયાત્રાનું સ્વગત કર્યું

રાજકોટ : જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રા રાજકોટના મૂખ્યમાર્ગો પર નીકળી હતી. જેમાં જીલ્લા પંચાયત અકિલા ચોકમાં પોલીસ કમિશનરરી રાજુ ભાર્ગવ, સયુંકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ તેમજ ડીસીપી ક્રાઇમશ્રી પાર્થરાજ સિંહ ગોહિલ,ડીસીપી ઝોન 1 શ્રી પ્રવીણકુમાર મીના સહિતની ટીમે રથયાત્રાનું સ્વગત કર્યું હતું

 

(12:36 pm IST)