Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

પેડક રોડ પર દ્વારકેશ ગ્રુપ દ્વારા કૃષ્ણ જન્મના વધામણાઃ આકર્ષક ફલોટ

રાજકોટ : પેડક રોડ પર દ્વારકેશ ગ્રુપ દ્વારા સતત ૧૦માં વર્ષે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ટ્રેકટર ચલાવતા કૃષ્ણ ભગવાન, નંદઘર વગેરે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સમગ્ર આયોજનમાં મોતીભાઇ ભરવાડ,જીગાભાઇ, જયેશભાઇ, અજીતભાઇ, ધર્મેશ ગોહેલ, કનકસિંહ વાઘેલાએ જહેમત ઉઠાવી છે.

 

(3:48 pm IST)