Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

રાજકોટ ડેઇલી સર્વિસ બસ એસોસીએશન દ્વારા નીતિનભાઇ ભારદ્વાજ તથા મનીષભાઇ રાડીયાનું સન્માન

રાજકોટઃ ડઇલી સર્વિસ બસ એસોસીએશન દ્વારા રાજકોટના લોકલાડીલા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી નીતિનભાઇ ભારદ્વાજનું અને વોર્ડ નં.૨ના જાગૃત કોર્પોરેટર અને કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીષભાઇ રાડિયાનું સન્માન કરવામાં આવ્યુ હતું. આ તકે એસોસીએશનના પ્રમુખ દશરથભાઇ વાળા ઉપરાંત અન્ય હોદેદારો ઉપ્રમુખ સિદ્વિરાજસિંહ ચૌહાણ, મંત્રી શ્રી દિવ્યેશભાઇ ચોલેરા, ખજાનચી ભાવેશભાઇ કનેરીયા સહીતના સાથે રહયા હતા.

(3:20 pm IST)