Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

કોંગ્રેસની સૌરાષ્‍ટ્ર ઝોન બેઠકના બેનરમાં ‘‘પાટીદાર'' ની બાદબાકી

 આજે રાજકોટમાં સૌરાષ્‍ટ્ર ઝોનની કોંગ્રેસ ની બેઠક છે અને હમણાં જાહેર થયેલા શહેર અને જિલ્લા પ્રમુખમાં રાજકોટ માં પાટીદાર સમાજની વસ્‍તી મોટા પાયે હોવા છતાં પણ એક પણ વ્‍યક્‍તિને પ્રમુખના બનાવ્‍યા શહેર અને જિલ્લાના અને પ્રદેશના માળખા પણ એક પણ વ્‍યક્‍તિ નો સમાવેશના કરવામાં આવ્‍યો તે કોંગ્રેસની પાટીદાર વિરોધી નીતિ સામે આવે છે. અને આજે આ કાર્યક્રમમાં રાજકોટ શહેરમાં ઠેર ઠેર બેનર અને પોસ્‍ટર લગાવામાં આવ્‍યા છે પરંતુ તેમાંથી એક પણ પાટીદારને આ હજારો ફોટામાં સ્‍થાન પણ ના આપવામાં આવ્‍યું આ પાટીદાર પ્રેમ કોંગ્રેસનો દેખાઈ આવે છે. તેવી ચર્ચાએ જોર પકડયું છે.

(3:32 pm IST)