Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સર્વ કલ્યાણ ગ્રુપ દ્વારા રકતદાન કેમ્પ

જરૂરતમંદ દર્દીઓને રકત મળી રહે તેવા આશયથી સર્વ કલ્યાણ ગ્રુપ દ્વારા મકર સંક્રાંતિના દિવસે રકતદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ. ૫૧ લોકોએ ઉત્સાહભેર રકતદાન કરી માનવતા મહેકાવી હતી.

(3:07 pm IST)