Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં 24 નવેમ્બર સુધીમાં દિવસનું તાપમાન 28 ડિગ્રીએ અને લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચું જોવા મળશે

 

રાજકોટ : હવામાન ખાતાના પૂર્વ અધિકારી શ્રી એન,ડી,ઉકાણીએ ' અકિલા ' સાથેની વાતચીતમાં જણાવેલ કે આગામી 24 નવેમ્બર સુધીમાં દિવસનું એટલે કે મહત્તમ તાપમાન 28 ડિગ્રીએ જયારે સવારનું લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે આવી જશે,આમ હવે ઠંડીનું ધીમે ધીમે જોર વધશે,આગામી 21મીએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરથી જમ્મુ કાશ્મીરમાં ફરી બરફવર્ષા થશે

(11:32 pm IST)