Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

વિજયભાઈ સાથે મયુર શાહની મુલાકાત

રાજકોટઃ શ્રી વિજયભાઈ રૂપાણીએ પાંચ વર્ષ ૩૫ દિવસ સંવેદનશીલ, જીવદયા પ્રેમી મુખ્યમંત્રી તરીકેનો યશસ્વી કોઈપણ કલંક વગરનો ગોલ્ડન કાર્યકાળ પૂર્ણ કરી ગુજરાતના છ કરોડ ગુજરાતીઓના હૃદયમાં કાયમી સ્થાપન કરેલ છે. જે એક સિધ્ધિ હોવાની સાથે જૈન અગ્રણી શ્રી મયુર શાહ (મો.૯૪૨૮૨ ૦૦૦૭૫)એ વિજયભાઈએ શુભેચ્છા આપી હતી.

(2:54 pm IST)