Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

રાજકોટ જિલ્લાનાં ૧૧ ડેમોમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક

રાજકોટ :રાજકોટ જિલ્લામાં વરસાદના પગલે વિવિધ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની આવક થઈ છે. સુરવો ડેમમાં ૫.૦૯ ફૂટ,માલગઢ ડેમમમાં ૩.૯૪ ફૂટ, ભાદર ડેમમાં ૨.૬૬ ફૂટ,ગોંડલી ડેમમાં ૧.૬૪ ફૂટ, ઈશ્વરીયા ડેમમાં ૧.૯૦ ફૂટ, કર્ણુંકી ડેમમાં ૧.૮૦ ફૂટ, કરમાળ ડેમમાં ૦.૯૮ ફૂટ, મોજ ડેમમાં ૦.૮૨, ફાડદંગબેટી ડેમમાં ૦.૪૯ ફૂટ,આજી-૧ ડેમમાં ૦.૩૬ ફૂટ ન્યારી-૧ ડેમમાં ૦.૩૩ ફૂટ   સહિતના  ડેમોમાં નવા પાણીની આવક થઈ છે.

(11:14 pm IST)