Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

અનોખી દેશભકિત

રાજકોટઃ શહેરના મવડીમાં આવેલ જે.પી.સોડાના માલિક દેવરાજભાઇ સોરઠીયા દ્વારા પોતાની દુકાને રાષ્ટ્રધ્વજ ફરકાવી આસપાસના દુકાન ધારકોને એકઠા કરીને દેશપ્રેમ વ્યકત કર્યો, આ તકે હાર્દિક સોરઠીયા અને જયદીપ વસોયા સાથે માલિક દેવરાજ સોરઠીયા અને દર્શન પરસાણા સાથે ધૃપેશભાઇ અચ્યુતભાઇ હિરેનભાઇ સાવનભાઇ તથા એમની દિકરીએ દેશપ્રેમ વ્યકત કર્યો હતો

(4:02 pm IST)