Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ન્‍યુટ્રોપેથ લેબોરેટરીની આધુનિક સાધનોથી સજ્જ નવી શાખા હવે આપના સેવામાં તત્‍પર : કાલથી ત્રીજી શાખા શરૂ

રાજકોટઃ છેલ્લા ચાર વર્ષથી ન્‍યુટ્રોપેથ સ્‍પેશિયાલિટી લેબોટરી સમગ્ર રાજકોટ શહેરમાં ઉત્તમ સેવા આપી રહી છે. ન્‍યુટ્રોપેથ પેથોલોજી લેબોરેટરીમાં કરવામાં આવેલા ડાયગ્નોસ્‍ટિકસે ડોકટરો અને  દર્દીઓ બંનેને મદદ કરી છે.

દર્દીઆની સરળતા માટે ન્‍યુટ્રોપેથ પેથોલોજી લેબોરેટરીએ દર્દીઓને જરૂરી રિપોર્ટસ માટે મફત હોમ કલેકશન પ્રદાન કરે છે. જે સુવિધા આપવામાં આવે છે તેના માટે કોઇ વધારાના પૈસા ચૂકવ્‍યા વિના દર્દીઓના ઘરઆંગણે સેમ્‍પલ કલેકશન કરવામાં આવે છે.સેમ્‍પલ કલેકશન ગુણવત્તા ધરાવતા અને અનુભવી સ્‍ટાફ દ્વારા કરવામા આવશે સાથે સેમ્‍પલને કાળજીપૂર્વક લેબોરેટરી સુધી પહોંચાડવામાં આવશે. સેમ્‍પલ અનુભવી મેડિકલ સ્‍ટાફ દ્વારા લેવામાં આવે છે. અને તેને સુરક્ષિત રીતે લેબોરેટરી સુધી પહોંચાડવામાં આવે છે.

નમૂનાના વ્‍યવસ્‍થિત હોમ કલેકશન માટે એક મોબાઇલ એપ્‍લિકેશન વિકસાવવામાં આવી છે હોમ વીઝીટ સમયે એપ્‍લિકેશન દ્વાર ઓટીપી આપવામાં આવે છે. આ સિસ્‍ટમ્‍સ સંપૂર્ણ રીતે બારકોડ આધારીત કામ કરે છે સેમ્‍પલનું રજીસ્‍ટ્રેશન આંતરરાષ્‍ટ્રીયસ્‍તરે જાણીતી કલાઉડ-આધારિત સોફટવેર દ્વારા કરવામાં આવે છે જયાં દર્દીનો સંપૂર્ણ ડેટા સંગ્રહિત અને સુરક્ષિત રાખવામાં આવે છે.લેબોરેટરીમાં ઉચ્‍ચસ્‍તરની મશીનરી છે જે જાપાન, ફ્રાન્‍સ અને જર્મની જેવા આંતરરાષ્‍ટ્રીય દેશોમાં ઉપયોગમાં લેવાતી તકનીકોમાંથી વિકસાવવામાં આવી છે દર્દી અને ડોકટરોનો સમય બચાવવા માટે રિપોર્ટ સીધો જ વોટ્‍સએપ પર મોકલવામા આવે છે.

ડો. વિરલ આર. જેઠવા(એમબીબીએસ, એમ.ડી, સી.ઓ.ટી.)ને તબીબી ક્ષેત્રમાં ૧૧ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. કેન્‍સરને લગતા (બાયોપ્‍સી) સ્‍પેઞયલાઇઝ રીપોર્ટમાં નિપુણતા*સૌરાષ્‍ટ્ર કચ્‍છ વિસ્‍તારમાં સૌપ્રથમ વખત કેન્‍સરને લગતા રીપોર્ટની વિશાળ રેન્‍જ ધરાવતું એકમાત્ર આઇ.એચ.સી. સેન્‍ટર એટલે ન્‍યુટ્રોપેથ સ્‍પેશ્‍યાલીટી લેબોરેટ્રરી.

શ્રી અમિત હેમાણી લેબોરેટરીના એમ.ડી. તરીકે સક્રીય છે અને લેબોરેટરીની દિશા નિરીક્ષણ કરે છે. દર્દીઓની સરળતા  માટે તેમની વ્‍યવસ્‍થાપન કૌશલ્‍યનો ઉપયોગ કરીને તમામ દર્દીઓ માટે અનુラકૂળ વાતાવરણ બનાવે છે. તે લેબોરેટરી માટે જરૂરી સતત ટેકનોલોજીકલ અપડેટ કરતા રહે છે. તે ઉપરાંત લેબોરેટરી માટે વધુને વધુ ફ્રન્‍ચાઇઝ વિકસાવીને વધુને વધુ દર્દીઓ સુધી પહોંચવાનો ધ્‍યેય રાખે છે.

ન્‍યુટ્રોપેથ સ્‍પશ્‍યાલીટી લેબોરેટરીની ૨ સક્રિય શાખા છે. ૧. સ્‍માઇલ બિલ્‍ડીંગ, ૩જો માળ મંગળા રોડ, મનહર પ્‍લોટ,રાજકોટ. ૨. નક્ષત્ર ૮, શોપ નં.૩, સનસિટી એપાર્ટમેન્‍ટ પાસે, સાધુ વાસવાણી રોડ, રાજકોટ ખાતે રવિવારે ચુનારાવાડ રોડ, સિલ્‍વર એપાર્ટમેન્‍ટની બાજુમાં, રાજકોટ ખાતે અમારી ત્રીજી શાખા શરૂ કરીએ છીએ.

પટેલ સમાજમાં ઉચ્‍ચ નામ ધરાવતા શ્રી ચીમનભાઇ ચાંગેલાની દેખરેખ થી સંસ્‍થાનું સંચાલન સરળ થઇ રહ્યું છે એ સાથે આ સંસ્‍થાને આવનાર દિવસોમાં ઉચી દિશા તરફ લઇ જવામાં તેઓ મહત્‍વપૂર્ણ  ફાળો આપે છે.સંપર્ક ૦૨૮૧-૨૪૭૩૩૭૭,૭૦૯૬૫૭૭૦૦૦

(4:43 pm IST)