Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ખચાખચ ભરેલા સ્‍ટેડીયમમાં ભારત માતા કી જય... જય હો...ના નારા ગુંજયાઃ મેચ બાદ ભવ્‍ય આતશબાજીઃ અવેશ ખાન અને કાર્તિકે કેક કાપી જીતની ઉજવણી કરી

રાજકોટઃ ટીમ ઈન્‍ડિયાએ શાનદાર દેખાવ કરી મુકાબલો જીતતા દર્શકોના રૂપિયા વસુલ થઈ ગયા હતા. ખંઢેરીના સ્‍ટેડીયમમાં ભારતીય બેટરો ચોગ્‍ગા- છગ્‍ગા ફટકારી રહ્યા હતા ત્‍યારે દર્શકોની કીકીયારી ગુંજી ઉઠતી જોવા મળતી હતી. તો આફ્રિકાના બેટરોની વિકેટો પડતી હતી. ત્‍યારે દર્શકો ઉજવણી કરતા જોવા મળતા હતા. મેચ પૂર્ણ થયા બાદ હોટલ સયાજી ખાતે અવેશ ખાન અને દિનેશ કાર્તિકે કેક કાપી જીતની ઉજવણી કરી હતી.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(12:57 pm IST)