Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

શ્રી સોરઠીયા રજપૂત સમાજનો રવિવારે નિઃશુલ્‍ક પરિચય મેળો

રાજકોટઃ પ્રાતઃ સ્‍મરણીય પૂ.દેશળભગત, વિરલ  વિભૂતિ પૂ.સંપૂર્ણનાંદજી બાપુ તથા મહામુકતરાજ  સંત શ્રી દેવુભગતની પ્રેરણાથી સોરઠીયા રજપૂત  સમાજના દીકરા- દીકરીઓ માટેનો  નિઃશુલ્‍ક પરિચય મેળાનું આયોજન અરવિંદભાઈ મણીયાર કોનેટ હોલ, જયુબિલી બાગ ખાતે તા.૨૨ રવિવારે બપોરના ૨ વાગ્‍યાથી કરવામાં આવેલ છે. આ અંગે વધુ માહિતી માટે મો.૭૩૮૩૭ ૫૨૮૨૦ ઉપર સંપર્ક કરવા કાર્તિકભાઈ ચૌહાણ (પ્રમુખશ્રી સોરઠીયા રજપૂત સમાજ, રાજકોટ)ની યાદી જણાવે છે.

(3:20 pm IST)