Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ભાજપની મીટીંગ પુર્ણ થયા બાદ પાસ આગેવાન દિનેશ બાંભણીયા પહોચ્યા ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ ને મળવા, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષા માં જનરલ કેટેગરી ના ઉમેદવાર ને અન્યાય થયા ના મુદ્દાઓ પર કરશે ચર્ચા. કેમેરામેન : સંદિપ બગથરીયા , રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(3:01 pm IST)