Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ભાજપના આગેવાનો દ્વારા પાટીલનું સ્વાગત

રાજકોટઃ શહેર ભાજપ સંગઠન સાથે પરામર્શ કરવો તેમજ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા માટે કેન્દ્રીય પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલજી રાજકોટ આવેલ. ત્યારે એરપોર્ટ ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો.ભરતભાઈ બોઘરા, મેયર ડો.પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ સહીતના અગ્રણીઓ  દ્વારા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલજીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

(4:09 pm IST)