Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

રાજકોટ વિજતંત્ર માટે દિવાળી ફર્સ્ટ કલાસ : ત્રણ દિવસમાં કોઈ ફીડર બંધ ન થયા : મેજર ફોલ્ટ પણ નો આવ્યો : રાઉન્ડ ક્લોક કંટ્રોલ રૂમ ચાલુ રહ્યો : માંડ 12 ફરિયાદો આવી તેનો પણ નિકાલ કરી લેવાયો : સિટી ચીફ. ઈજનેર પુજારાની અકિલા સાથે વાતચીત

રાજકોટ : રાજકોટ વિજતંત્ર માટે દિવાળી ફર્સ્ટ કલાસ રહી છે છેલ્લા ત્રણ દિવસમાં કોઈ ફીડર બંધ ન થયા અને બીજો કોઈ .મેજર ફોલ્ટ પણ નો આવ્યો હોવાનું સીટી ચીફ ઈજનેર પૂજારાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હરું

વધુમાં રાઉન્ડ ક્લોક કંટ્રોલ રૂમ ચાલુ રહ્યો..માંડ 12 ફરિયાદો આવી તેનો પણ નિકાલ કરી લેવાયો..સિટી ચીફ. ઈજનેર પુજારાએ ઉમેર્યું હતું

(10:40 am IST)