-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
અનેક દેશોમાં સ્ત્રીઓને સેકસના ઇન્કારની સ્વતંત્રતા નહીં access_time 11:47 am IST
-
વર્ષો પછી ટીવી પરદે પાછી આવી સોનાલી access_time 10:20 am IST
-
સરકારી કર્મચારી આનંદો : જુલાઈથી એકસાથે 11 ટકા વધારા સાથે મળશે મોંઘવારી ભથ્થું access_time 6:41 pm IST
-
અક્ષર પટેલના સ્થાને દિલ્હી સાથે જોડાયો મુલાની access_time 4:02 pm IST
-
બ્રિટને પાકિસ્તાનને 'અત્યંત જોખમી દેશો'ની યાદીમાં મૂકયું access_time 3:40 pm IST
હોમ આઇસોલેટ દર્દીઓ માટે મનપાનો ખાસ કંટ્રોલ રૂમ
આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓને સંજીવની રથ દ્વારા નિયમિત ચેકઅપ : ઉદિત અગ્રવાલ

રાજકોટ,તા. ૧૭: કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણની કડી તોડવા માટે શરદી તાવના દર્દીઓને શોધી તેઓના ટેસ્ટ કરવા અત્યંત આવશ્યક હોઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૨૦૦ થી ટીમો દ્વારા શહેરના દરેક વોર્ડમાં ડોર ટુ ડોર મેગા સર્વેલન્સ થઇ રહયું છે અને આ માહિતીના આધારે એન્ટીજન ટેસ્ટિંગ, સારવાર સહિતના અનેક પગલાં લેવામાં આવી રહયા છે. જેમાં સૌથી મહત્વની બાબત એ છે, સાવ સામાન્ય લક્ષણ ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીઓને મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી રહેલી હોમ આઈસોલેશનની નિૅંશૂલ્ક સેવા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૩ જેટલા સંજીવની રથની સેવા આપવાના આવી રહી છે જેના મારફતથી હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓનું નિયમિત ચેકઅપ કરવામાં આવે છે. જેમાં દર્દીનું ઓકિસજન લેવલ, ટેમ્પરેચર, પલ્સ જેવી ચકાસણી કરવામાં આવે છે. જો દર્દીને વધુ સારવારની જરૂરિયાત જણાય તો તુર્ત જ ૧૦૮ ને બોલાવીને દર્દીને હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી પણ સંજીવની રથ કરી આપે છે.
રાજકોટ મહાનગરપાલિકા ખાતે હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓ માટે સ્પેશિયલ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે જયાંથી હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓની દરરોજ ટેલીફોનીક સંભાળ લેવામાં આવે છે, જરૂર જણાય તો સંજીવની રથ દ્વારા તુર્ત જ દર્દીના દ્યરે જઈને ચેકઅપ કરવામાં આવે છે. જો દર્દીને વધુ તકલીફ જણાય તો ૧૦૮ બોલાવીને દર્દીને હોસ્પિટલ ખાતે લઇ જવાની સગવડ પણ કરી આપવામાં આવે છે. હોમ આઇસોલેશન માટે મહાનગરપાલિકાના આશરે ૧૦૦ થી વધુ કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જેમાંથી ૭૫ જેટલા આરોગ્ય કર્મીઓ સંજીવની રથ સાથે સતત ફિલ્ડમાં ફરજ બજાવે છે અને ૩૫ થી વધુ લોકો કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનીક સંભાળ લેવાની કામગીરી બજાવે છે. સંજીવની રથ સાથે જરૂરી મેડીકલ ટીમ પણ રાખવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા સંજીવની સેવા રથની મદદથી હોમ આઇસોલેશન સારવાર વિનામુલ્યે આપવામાં આવે છે.ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો માટે આ સેવા ખરેખર આશીર્વાદરૂપ પૂરવાર થઇ રહી છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
વધુમાં મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની સારવાર અને મોનિટરિંગ માટે મહાનગરપાલિકા ખાતે ખાસ કંટ્રોલ રૂમ (ફોન નંબર-૦૨૮૧ ૨૨૨ ૦૬૦૦) રાઉન્ડ ધ કલોક (ચોવીસે કલાક કાર્યરત્ત્।) ચલાવવામાં આવી રહયો છે. હોમ આઈસોલેટ થયેલા દર્દીઓને મનપાના આરોગ્ય કેન્દ્રો અને સંજીવની રથના માધ્યમથી કન્સલ્ટેશન, ચેકિંગ, દવા અને મોનિટરિંગની સેવા તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે. મનપાના કંટ્રોલ રૂમ દ્વારા ટેલીફોનિક અને રૂબરૂ પણ આ દર્દીઓની નિયમિત સમયાંતરે ખબરઅંતર પૂછવામાં આવે છે અને દર્દીને સ્વાસ્થ્ય સંબંધી જો કોઈ મુશ્કેલી હોય તો તેનું ફોલોઅપ કરવામાં આવે છે.
-
ઉમરપાડામાં ખતરનાક વરસાદ : બે કલાકમાં અનરાધાર ૧૧ ઇંચ : વલસાડ: ઉમરપાડામાં બે કલાકમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો access_time 7:29 pm IST
-
વડોદરામાં પુર્વ મેયર અને કોર્પોરેટર ભરત ડાંગર કોરોનાની ઝપટે ચડ્યા: ટીવટરમાં આપી જાણકારી: તેઓએ તેમના સંપર્કમાં આવેલ લોકો ટેસ્ટ કરવા કરી અપીલ access_time 10:32 pm IST
-
અયોધ્યામાં નિર્માણ થઇ રહેલી મસ્જિદનું નામ ' બાબરી મસ્જિદ ' નહીં હોય : મસ્જિદને કોઈ નામ હોતા નથી : લોકો તેને જામા મસ્જિદ કે બાબરી મસ્જિદ તેવા નામ આપે છે : નવી નિર્માણ પામનારી મસ્જિદમાં હોસ્પિટલ ,લાયબ્રેરી ,પ્રદર્શન ,સહીત જુદા જુદા વિભાગો પણ તૈયાર કરાશે : મસ્જિદના આર્કીટેક પ્રોફેસર ડો.સૈયદ મોહમ્મદ અખ્તર access_time 12:05 pm IST
-
નાસાએ કહ્યું: શરૂ થઇ ગઇ નવી સોલાર સાઇકલઃ સૂર્યમાં બદલાવ બતાવનારી તસ્વીરો શેયર કરી access_time 10:16 pm IST
-
કોરોનાના સમયમાં પોલીસ ટ્રેસ મુકત રહી શકે તે માટે હેડકવાર્ટર ખાતે શરૂ થયા યોગ પ્રાણાયમના કલાસીસ access_time 3:37 pm IST
-
બાઇક અડી ગયાનો ખાર રાખી વ્હોરા યુવાન સાથે ઝઘડો, ફરિયાદ કરવા જતાં તેના પિતાને ઘુસ્તાવ્યા access_time 1:05 pm IST
-
૧.૪૩ કરોડના જ્વલંતશીલ પ્રવાહી સાથે પકડાયેલા બંને શખ્સ ૪ દિ' રિમાન્ડ પર access_time 4:00 pm IST
-
જસદણ પાલિકા દ્વારા એકાંતરા પાણી વિતરણ કરવા રજુઆત access_time 12:01 pm IST
-
જૂનાગઢમાં પીએમ મોદીના જન્મદિવસ નિમિતે યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ access_time 12:09 pm IST
-
કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) દ્રારા 90 કેસોની વર્ચ્યુઅલ સુનાવણી થઇ access_time 12:35 pm IST
-
કોરોનાથી મોતના આંકડા છુપાવાય છે : અર્જુન મોઢવાડિયા access_time 9:03 pm IST
-
અમદાવાદમાં અચાનક ચાની કિટલીઓને બંધ કરાવી દેવાઈ access_time 9:01 pm IST
-
યુદ્ધના સાચા કારણો પર ચર્ચા થવા સુધી નહીં થઈ યુદ્ધવિરામ:તાલિબાન access_time 5:41 pm IST
-
નૈરોબીમાં રહેતા જેમ્સ પોતાના કોવીડ લુકને થઇ રહ્યા છે વાયરસ access_time 5:39 pm IST
-
રશિયાના સેન્ટ પીટર્સબર્ગની લિઝા નામની મહિલાએ બનાવી 100 જેટલી પેઈન્ટિંગનું રિક્રિએશન access_time 5:37 pm IST
-
ત્રીજી વનડે મેચમાં ઇંગ્લેન્ડને 3 વિકેટથી હરાવીને ઓસ્ટ્રેલિયા 2-1થી સિરીઝ જીત્યું access_time 5:24 pm IST
-
ચેન્નાઈને વધુ એક ફટકોઃ ઋતુરાજ ગાયકવાડનો રિપોર્ટ ફરી પોઝીટીવ access_time 2:41 pm IST
-
8 ઓક્ટોબરથી કોલકાતામાં યોજાશે આઈ-લીગ ક્વોલિફાયર access_time 5:26 pm IST
-
માસિક ધર્મ પર કરણ મહેરા અને અંજલી પાંડેની શોર્ટ ફિલ્મ access_time 10:01 am IST
-
કરિશ્મા-કરીનાના કહેવાથી પિતા રણધીરે જોડાયા ઇન્સ્ટાગ્રામ સાથે access_time 4:59 pm IST
-
36 વર્ષીય કોરિયન અભિનેત્રી ઓહ ઇન-હાય ડિપ્રેશનમાં ગુમાવી જિંદગી access_time 5:04 pm IST