Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

લ્યો બોલો... હવે લોકો પાસે બીજો ડોઝ લેવાનો સમય નથી !

રાજકોટઃ મ.ન.પા.દ્વારા હવે બીજા ડોઝનું રસીકરણ શરૂ થઇ ગયું છે ખાસ ત્રણ કેન્દ્રો શરૂ કર્યા છે. એટલુ નહી ફોન કરીને શહેરીજનોને બીજો ડોઝ લેવા બોલાવવામાં આવે છે ત્યારે કેટલાક લોકો એવા જવાબ આપે છે કે ''અત્યારે અમારી પાસે ટાઇમ નથી પછી અનુકુળતાએ બીજો ડોઝ લઇ લેશું'' જયારે સરળતાથી ડોઝ મળે છે. ત્યારે લોકો આવી ઢીલ કરે છ.પછી આછત વખતે તંત્રનો વાંક કાઢશે માટે હાલમાં નગરજનોએ તેનોવારો આવે એટલે બીજો ડોઝ લઇ ેલેવેા હીતાવહ છે.

(3:38 pm IST)