Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાના '૦' કેસ

રાજકોટઃ શહેરમાં આજ બપોરનાં ૧ વાગ્યા સુધીમાં ફરી '૦' કેસઃ કુલ કેસનો આંક ૪૨,૮૦૫ થયોઃ  આજ દિન સુધીમાં ૪૨,૩૩૨ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ  રિકવરી રેટ ૯૮.૮૯  ટકા  થયોઃ હાલ ૧૯ દર્દીઓ સારવાર હેઠળઃ આજે બપોર ૧ વાગ્યા સુધીમાં કુલ ૪૪૮૮ નાગરીકોએ રસી લીધી છે. 

(3:37 pm IST)