Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

સાંસ્કૃતિક સમારોહમાં સેન્ટ ગાર્ગી સ્કુલનો ઉત્કૃષ્ટ દેખાવ

 દેશના ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે એસ.આર.પી. કેમ્પ ખાતે જિલ્લા કક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેન્ટ ગાર્ગી વિદ્યાસંકુલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી દ્વીતીય સ્થાન હાંસલ કરતા મંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો. તસ્વીરમાં સાંસ્કૃતિક કૃતિ રજુ કરનાર વિદ્યાર્થીનીઓ આચાર્યશ્રી અને માર્ગદર્શક શિક્ષકો સાથે નજરે પડે છે. 

(2:57 pm IST)