Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

બેઘર લોકોના કલેકટર કચેરીમાં ધામા : કલેકટરે વિગતો મગાવી

દક્ષિણ મામલતદારે મવડીમાં ઓપરેશન કર્યા બાદ બેઘર થયેલા લોકો પોતાના બાળકો સાથે કલેકટર કચેરીએ ઉમટી પડ્યા : ૩૦ થી ૩૫ પુરૂષો - સ્ત્રીઓ બધા દોડી આવ્યા : ચોમાસાની સીઝનમાં અમારા ઘર તોડી પડાતા અમારે કયાં જવું? કલેકટર કચેરીમાં ધામા : કલેકટર દ્વારા મામલતદાર પાસે વિગતો મંગાવાઈ

(2:50 pm IST)