Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

રાજકોટ ઍરપોર્ટ પર સી.આર. પાટીલનું સ્વાગત

રાજકોટ : ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે સવારે રાજકોટ ઍરપોર્ટ પર આવી પહોîચતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, મેયર પ્રદીપ ડવ, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ વગેરેઍ સ્વાગત કયુ* હતું (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

 

(3:26 pm IST)