Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ક્ષત્રિય રાજપૂત અગ્રણી સ્વ. બેચરભા પરમારની સ્મૃતિમાં રકતદાન કેમ્પ

રાજકોટઃ ક્ષત્રિય રાજપૂત સમાજ આગેવાન સમાજ શ્રેષ્ઠી દાતાશ્રી સ્વ. શ્રી બેચરભા પાંચાભા પરમારની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિતે મહા રકતદાન કેમ્પ યોજાયો હતો, જેમા ૨૨૫ બોટલ રકતદાન થયું હતુ. મહારકતદાન કેમ્પમાં બેડીપરા રાજપૂત સમાજ પ્રમુખ સમેશસિંહ ચેોહાણ, પૂર્વ પ્રમુખ અજીતસિંહ ચેોહાણ, શ્રી બેડીપરા રાજપૂત સમાજ કારોબારી સમિતિ, સામતભા ડોડીયા, જે.વી.હેરમા. ધીરુભા ડોડીયા, બલદેવસિંહ સિંધવ, રાજકીય આગેવાનોમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ધારાસભ્ય અરવીંદભાઇ રૈયાણી,ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, કિશોરસિંહ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ભુપતભાઇ બોદર,પુષ્કરભાઇ પટેલ, રાજેશ્રીબેન ડોડીયા , દેવાંગભાઇ માંકડ, દીકરાનંુ ઘર વ્રૃધ્ધાશ્રમ ટ્રસ્ટી મુકેશભાઇ દોશી, અનુપમભાઇ  દોશી, નલિનભાઇ તન્ના, સુનિલભાઇ વોરા, પરેશ પીપળીયા, કાળુભાઇ કુંગસિયા, નયનાબેન પેઢડિયા, કંકુબેન ઉધરેજા, દિલીપભાઇ લુણાગરિયા, હાર્દિકભાઇ ગોહેલ, રસિલાબેન સાકરીયા, વજીબેન ગોલતર,પરેશભાઇ પીપળીયા, ભાવેશ દેથરીયા, મંજુબેન કુંગશિયા, દેવુબેન જાદવ, કિશનભાઇ ટીલવા, સદેવસિંહ ડોડીયા, સંદીપસિંહ ડોડીયા, અતુલભાઇ પંડિત, સુરેન્દ્રસિંહ વાળા, મનીષભાઇ રાડીયા, જીમીભાઇ અડવાણી, આહીર સમાજ અગ્રણી ઘનશ્યામભાઇ હેરભા, ભરતભાઇ આહીર, નિલેશભાઇ ડાંગર, ભાવેશભાઇ લોખીલ, એસ.પી.આહીર, જલાભાઇ આહીર, પુરુષાર્થ યુવક મંડળ ટિમ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ટિમ,રામનાથપરા રાજપૂત સમાજના આગેવાનોએ રકતદાતાઓને પ્રોત્સાહીત કર્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા બદલ ચંદુભા પરમાર, હરિષસિંહ પરમાર તથા પરમાર રાજપૂત પરિવાર પધારેલ સર્વેનો આભાર વ્યકત કરેલ.

(3:39 pm IST)