Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ગુરૂવારે રાત્રે મેટોડા ટોડા જીઆઇડીસીમાં પ્રોજેકટ સરહદ અંતર્ગત લોકડાયરો

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૧૭: પ્રોજેક્‍ટ સરહદ ૨૦૨૩ના લાભાર્થે યુથ ફોર ફાઉન્‍ડેશન રાજકોટના સહયોગથી તા.૧૯/૫/૨૦૨૨ ગુરૂવારે રાત્રે ૯ કલાકે ભવ્‍ય લોકડાયરોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં હાસ્‍ય કલાકાર હિતેશ અટાળા લોકગાયક માનસિંહ ગોહિલ લોકગાયક જયદાન બોકસા એન્‍કર તરીકે કેતન પટેલ ઉપસ્‍થિત રહેશે નિમંત્રક એસ પી રામાનંદી વિર શહિદ ભગતસિંહ યુવા ગળપ રાધે પટેલ ક્રાંતિકારી સેના મોરબી મનિષ પટોડીયા એગ્રીપોડેકટ યુથ ફોર ફાઉન્‍ડેશન પ્રેસિડેન્‍ટ જયેશભાઈ સાગઠીયા વિગેરે ના સાથ આને સહકાર થી ભાવનગર મહારાજ કળષ્‍ણકુમારસિંહજીની ૧૧૦મી જન્‍મજયંતિ નિમિત્તે લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે મુખ્‍ય અતિથિ તરીકે રાજકોટ ગ્રામ્‍ય ધારાસભ્‍ય શ્રી લાખાભાઇ સાગઠીયા તેમજ શ્રી સ્‍વામિનારાયણ સનાતન આશ્રમ ખીરસરા શાષાી શ્રી ભક્‍તિ -કાશદાસજી -મુખ શ્રી અખિલ ભારતીય સંત સમિતિ રાજકોટ આમંત્રિત મહેમાનો મા રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા રાજકોટ લોધીકા સંધ ચેરમેન નરેન્‍દ્રસિંહ જાડેજા રાજકોટ જીલ્લા પંચાયત દંડક મુકેશભાઇ તોગડીયા રાજકોટ જીલ્લા પંચાયત સામાજિક ન્‍યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા રાજકોટ જીલ્લા યુવા ભાજપ -મુખ સતિષભાઈ શિંગાળા ગૌતમભાઈ બારસિયા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મોહનભાઈ ખુટ મેટોડા જીઆઇડીસી એશોશિયેશન પ્રમુખ નરેન્‍દ્રસિહ જાડેજા યુવા ભાજપ પ્રમુખ સુધીર તારપરા મહામંત્રી ડો પ્રકાશ વિરડા યુવા ભાજપ ઉપપ્રમુખ દશૅનસિહ જાડેજા રાજકોટ જીલ્લા બેંક ડિરેક્‍ટર વિરભદ્રસિહ જાડેજા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિરૂધ્‍ધસિહ ડાભી ડિ.વી. રાણા પિન્‍ટુભાઇ ખાટડી પ્રમુખ હિન્‍દુ ધર્મ સેના રાજકોટ વિક્રમ સિયાળીયા તિર્થરાજસિહ ગોહિલ કરણી સેના પ્રમુખ રાજકોટ લોધીકા તાલુકા તમામ ગામના સરપંચો આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનો શુભેચ્‍છાકો ઉપસ્‍થિત રહેશે તો તાલુકાની તમામ જનતાએ આ લોકડાયરામાં ઉપસ્‍થિત રહેવા વીર શહીદ ભગતસિંહ યુવા ગળપ ભાવભર્યું આમંત્રણ પાઠવે છે.

(11:46 am IST)