Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

વોર્ડ નં. ૪ ની શિવરંજની સોસાયટી - રાજનગરમાં ડામર રોડ બનાવવા કોંગ્રેસની રજૂઆત

રાજકોટ : શહેરમાં સામા કાંઠે  આવેલ વોર્ડ નં. ૪ માં આવેલ રાજનગર અને શિવરંજની સોસાયટીનાં ટી. પી. રોડ જે મોરબી રોડથી બન્ને સોસાયટીને જોડતો મુખ્ય રસ્તો છે. તેનાં ઉપર ડામર રોડ બનાવવા માટે વોર્ડ નં. ૪ નાં  કોંગી કોર્પોરેટર રેખાબેન ગજેરા ત્થા શહેર કોંગ્રેસના પ્રમુખ મહેશ રાજપૂતની આગેવાની તળે વિસ્તારવાસીઓએ ઇસ્ટ ઝોનનાં ડે. ઇજનેરને આવેદન પત્ર પાઠવી અને વિસ્તૃત રજૂઆત કરાઇ હતી. તે વખતની તસ્વરી.

(4:14 pm IST)