Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

નવરંગ ગરબી મંડળ દ્વારા માતાજીની આરાધનાઃ

નવરંગ ગરબી મંડળ, શિવ શકિત કોલોની યુનિ. રોડ ખાતે ૨૫ વર્ષથી માતાજીની આરાધના ભકિતભાવપૂર્વક કરી રહ્યું છે. ગરબી મંડળમાં ૩૫ બાળાઓ રાસ, ગરબા રજુ કરી માતાજીની ભકિત કરી રહી છે. નવ દિવસના માતાજીના પર્વની ઉજવણીનું આયોજન, નિતાબેન ડોડીયા, પદમાબેન ડોડીયા, હેતલબેન ડોડીયા, શ્રેયાબેન ડોડીયા, બીનાબેન ડોડીયા વિગેરે કરી રહ્યા છે. પૂનમના દિવસે ગરબી મંડળ દ્વારા બાળાઓને લાણી આપવામાં આવે છે તે પ્રસંગની તસ્વીરી ઝલક. 

(4:35 pm IST)