Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

રાજકોટમાં છેલ્લી ૨૦ મીનીટથી વરસાદ ચાલુઃ વાતાવરણ એકરસ બન્યું

 રાજકોટ શહેરમાં આજે સવારથી છવાયેલા  વાદળો વચ્ચે હળવા-ભારે ઝાપટા વરસી જાય છે. સવારે ઝાપટુ વરસ્યા બાદ આ લખાય છે ત્યારે બપોરે ૨: ૪૫ વાગે પણ વરસાદ ચાલુ છે. શરૂઆતમાં વરસાદનું જોર રહયા બાદ ધીમુ પડી ગયુ છે. થોડા વરસાદમાં પણ રાજમાર્ગો ઉપર પાણીની રેલમછેલમ જોવા મળી હતી. (તસ્વીર અશોક બગથરીયા)

(4:22 pm IST)