Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

પ્રથમ દિવસે જ રાજકોટમાં ૫૫૬ આરોગ્ય કર્મીઓએ લીધી કોરોના વેકસીન

રાજકોટ: આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં કોરોના વેકસીન લોન્ચ કરી હતી. પ્રથમ તબકકામાં આરોગ્ય કર્મીઓને વેકસીન આપવાનું આયોજન કરેલ છે જેમાં રાજકોટ શહેરમાં પ્રથમ દિવસે ૫૫૬ આરોગ્ય કર્મીઓને કોરોના વેકસીન આપવામાં આવી છે.

(10:27 pm IST)