Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

વિમલનગરમાં ગંદા પાણીની રેલમછેલ

રાજકોટઃ શહેરનાંવિમલનગર વિસ્‍તારમાં છેલ્લા કેટલાક દિવસથી ભુર્ગભ ગટર ઉભરાવાના કારણે શેરીઓમાં ગંદા પાણીની રેલમછેલ જોવા મળી રહી છે.જેના કારણે વિસ્‍તારવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ અંગે તંત્રમાં અનેક વખત રજૂઆત કરવા છતા પરિસ્‍થતી જૈસે થે જોવા મળી રહી છે. આ અંગે સમસ્‍યાનો તાકિદે ઉકેલવા વિસ્‍તાર વાસીઓ માંગ કરી રહ્યા છે.

(4:42 pm IST)