Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

કોંગી કોર્પોરેટર મનસુખભાઇ પોલીસ સ્ટેશનમાં ઉપવાસ પર બેઠા

રાજકોટ :.. આજે સવારે વોર્ડ નં. ૧૦ માં પાણી પ્રશ્ને સ્થાનીક મહિલાઓના ઉગ્ર દેખાવ દરમ્યાન સામાન્ય ગૃહિણીઓ સાથે પોલીસે કરેલ અપમાન જનક વર્તન, મહિલાઓની વગર ગુન્હે અટક અને માત્ર પાણી માગનાર મહિલાઓને પોલીસ સ્ટેશને બે કલાક બેસાડી માનસીક ત્રાસના વિરોધમાં કોર્પોરેટર મનસુખ કાલરીયાના પોલીસ સ્ટેશનમાં જ ઉપવાસ કરવામાં આવ્યા હતાં.

(3:43 pm IST)