Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ગોંડલ-રાજકોટની કોવિડ હોસ્પીટલોમાં ૧૧૧ બેડની સુવિધા ઉપલબ્ધ

રાજકોટ : કોરોનાં સંક્રમણ વધતાં કલેકટર તંત્ર દ્વારા સરકારી સબ કોવિડ હોસ્પીટલો અને ખાનગી કોવિડ હોસ્પીટલોમાં ૧૧૧ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવાઇઃ ગોંડલમાં ખાનગી હોસ્પીટલમાં પપ અને સરકારી સબ હોસ્પીટલમાં ર૪ બેડ વધારાઇઃ રાજકોટમાં ક્રિષ્ના કોવિડ હોસ્પીટલ શરૂ કરાઇઃ મવડીની શિવાનંદ હોસ્પીટલમાં ૩પ બેડની સુવિધા ઉભી કરાઇ

(3:59 pm IST)