Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

લોધીકાના ચાંદલીમાં જનાવર કરડી જતાં ઝેરી અસરથી પરિણીતા અંજલીનું મોત

રાજકોટઃ ચાંદલીમાં કાંતિભાઇની વાડીમાં રહેતી અંજલી માંગીયાભાઇ લાવા (ઉ.૨૨)ને વાડીએ હતી ત્‍યારે કોઇ જનાવરે દંશ મારી દેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. પોલીસ ચોકીના સ્‍ટાફે લોધીકા જાણ કરી હતી.

(12:15 pm IST)