Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

વોર્ડ નં.૭નાં સેનેટરી ઇન્સ્પેકટર મયુરભાઇનો જન્મદિન : મ્યુ.કમિશ્નરે શુભેચ્છાપત્ર પાઠવ્યો

રાજકોટ : વોર્ડ નં. ૭ના સેનેટરી ઇન્સ્પેકટર મયુરભાઇ પહનાલીયાનો આજે જન્મદિન છે. આ પ્રસંગે મ્યુ.કમિશ્નર અમિત અરોરાએ તેઓને જન્મદિનની પત્ર દ્વારા શુભેચ્છા પાઠવી હતી. તસ્વીરમાં પર્યાવરણ ઇજનરે નિલેષ પરમાર સહીતનાં અધિકારીઓએ મ્યુ.કમિશ્નરનો શુભેચ્છાપત્ર મયુરભાઇને અર્પણ કરી જન્મદિનની શુભકામનાઓ પાઠવી હતી તે દર્શાય છે.

(4:06 pm IST)