Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

આમ આદમી પાર્ટી દ્વારા છાત્ર યુવા સંઘર્ષ સમિતિના હોદેદારોની વરણી

રાજકોટઃ છાત્ર યુવા સંઘર્ષ સમિતીના ગુજરાત પ્રદેશ પ્રમુખ હર્ષિલભાઇ રોહીત તેમજ આમ આદમી પાર્ટી ગુજરાત સંગઠન મંત્રી અજીતભાઇ લોખીલ સાથે સંકલન અને વિચાર વિમર્સ કરી રાજકોટ મહાનગર શહેર છાત્ર યુવા સંઘર્ષ સમિતિના હોદેદારોની નિમણુંક શહેર અધ્યક્ષ શિવલાલ પટેલે જાહેર કરેલ છે. જેમાં સુરજ જે. બગડા પ્રમુખ ૮૮૮૭૬ ૧૧૦૦૭, ઉત્સવ આર. કાથરોટીયા ઉપપ્રમુખ ૮૮૬૬૬ ૯૭૯૭૭, રક્ષિત એમ. રાજદેવ ઉપપ્રમુખ ૯૯૭૮૧ ૧૪૭૪૭, પ્રશાંત એ. શુકલા ઉપપ્રમુખ ૭પ૭ર૮ ૮૧૩૦૭, દીપ એચ. દોંગા સંગઠન મહામંત્રી ૮૪૬૦૪ ૦૦૩૦૦, ચેતન જી. ચાવડા મહામંત્રી ૭૯૯૦૮ પ૬૧૯૪, દિપકકુમાર એચ. સંઘાણી સંગઠન મંત્રી ૭૦૧૬૬ ૪૯૧૭૦, નિખીલ એસ. કાવાણી સંગઠન મંત્રી ૯૭રપર પ૦૯પ૧, હાર્દિકસિંહ જે. ઝાલા મંત્રી ૬૩પપ૪ ૭૮૩૪૦, જય કે. સોજિત્રા મંત્રી ૭૮૧૯૮ ૯૯પ૬૮, ઉત્સવ ડી. કોરાટ મંત્રી ૮૦૦૦પ ૦૪ર૩ર, સંજય પી. બગડા સોશ્યલ મિડિયા હેડ ૭૬૯૮ર ૯૪૦૪૯

(4:04 pm IST)