Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ટેલીફોન કર્મચારીઓને પગાર નહિં મળતાં દેખાવોઃ સુત્રોચ્ચારઃ ર૮મીએ દેશવ્યાપી હડતાલ

રાજકોટઃ બી.એસ.એન.એલ. એટલે કે ટેલીફોન વિભાગનાં કર્મચારીઓને જાુન મહિનાનો પગાર હજુ સુધી નહિં મળતાં આજે દેશભરનાં ટેલીફોન કર્મચારીઓએ તેઓની કચેરી ખાતે મેનેજમેન્ટ વિરૂધ્ધ દેખાવો કરી સુત્રોચ્ચાર કર્યા હતા તે વખતની તસ્વીરમાં રાજકોટનાં ટેલીફોન કર્મચારીઓ સુત્રોચ્ચાર કરી રહેલા દર્શાય છે. અને ર૮મીએ આ મુદ્દે દેશવ્યાપી હડતાલનું એલાન પણ કર્યું હતું.

(3:53 pm IST)