Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

પામોલીન તેલમાં ફરી તેજીનો કરંટઃ ડબ્બામાં સીધો રૂ.૧૦૦નો વધારો

રાજકોટઃ પામોલીન તેલમાં ફરી તેજીનો કરંટ જોવા મળી રહ્યો છેઃ સંગ્રહખોરીઓ બેલગામ બન્યા છેઃ પામોલીન તેલમાં ફરી એક સપ્તાહમાં રૂ.૧૦૦નો વધારો થયો છેઃ હાલ ભાવ રૂ.૧૯૦૦  છેઃ અઠવાડિયા પહેલા રૂ.૧૮૦૦થી નીચે ભાવ હતાઃ જે આજે રૂ.૧૯૦૦ ભાવ છેઃ ખાદ્યતેલના ભાવ નીચા લાવવા સરકારે ડયુટી ઘટાડી પણ સંગ્રાહખોરોના લીધે ભાવો ઉંચકાઈ રહ્યા છે

(12:46 pm IST)