Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

વોર્ડ નં.૪ ટીપરવાનની સમસ્યાથી ત્રસ્ત લતાવાસીઓએ ગાડીની ચાવી જપ્ત કરતા હલ્લો

રાજકોટઃ વોર્ડ નં.૪માં ટીપરવાન (કચરા ગાડી) અનિયમિત  આવતી હોઇ અને કચરો  લેવા શેરીમાં જતી ન હોઇ આ સમસ્યાથી ત્રસ્ત વિસ્તારવાસીઓએ આજે સવારે ટીપરવાનની ચાવી જપ્ત કરી લેતા ડખ્ખો થયો : કોંગી આગેવાનની સમજાવટથી મામલો થાળે પડયો

(5:01 pm IST)